પાઠસંશોધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠસંશોધન

નપુંસક લિંગ

  • 1

    પાઠસમીક્ષા; હસ્તપ્રતમાં મૂળ પાઠને અનુલક્ષીને જરૂરી સંશોધન અને સુધારણા કરવી તે (સા.).