પાંડુલિપિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંડુલિપિ

સ્ત્રીલિંગ

  • 1

    હસ્તપ્રત; (હાથે લખેલો) કોઈ લખાણની મૂળ પ્રત; 'મેન્ચુસ્કિપ્ટ'.

મૂળ

सं.