ગુજરાતી માં પાડોની 4 મુખ્ય વ્યાખ્યા છે:

પાડો1પાડો2પાડો3પાડો4

પાડો1

પુંલિંગ

 • 1

  સુરતી ધારો; રૂઢિ; સંપ્રદાય.

 • 2

  આંકનો ગડિયો.

ગુજરાતી માં પાડોની 4 મુખ્ય વ્યાખ્યા છે:

પાડો1પાડો2પાડો3પાડો4

પાડો2

પુંલિંગ

 • 1

  તાંબા વગેરે હલકી ધાતુનો ભેગ (સોનામાં).

મૂળ

'પાડવું' ઉપરથી?

ગુજરાતી માં પાડોની 4 મુખ્ય વ્યાખ્યા છે:

પાડો1પાડો2પાડો3પાડો4

પાડો3

પુંલિંગ

 • 1

  મહોલ્લો.

મૂળ

सं. पाटक; प्रा. पाड, oय

ગુજરાતી માં પાડોની 4 મુખ્ય વ્યાખ્યા છે:

પાડો1પાડો2પાડો3પાડો4

પાડો4

પુંલિંગ

 • 1

  ભેંસનું નરબચ્ચું કે તેનો નર.

મૂળ

दे. पड्डय