પાડોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાડોશ

પુંલિંગ

  • 1

    પડોશ; પાડોશ પાસેનો વાસ કે ઘર.

  • 2

    નજીક; પાસેની બાજુ.

મૂળ

दे. पाडोस,-सिअ