પાણિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણિયારું

નપુંસક લિંગ

  • 1

    ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા.

  • 2

    [પાણિયારી ઉપરથી] પાણી ભરવાનું કામ.

  • 3

    કાઠિયાવાડી નવાણ; જળાશય.

મૂળ

સર૰ हिं. पनियार