પાણીચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણીચું

વિશેષણ

  • 1

    પાણીથી ભરેલું.

પાણીચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણીચું

નપુંસક લિંગ

  • 1

    પાણીથી ભરેલું નાળિયેર.

  • 2

    લાક્ષણિક રુખસદ; બરતરફી.