પાણીછલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણીછલ્લું

વિશેષણ

  • 1

    શરમિંદું; લજ્જાગ્રસ્ત.

  • 2

    પાણીચું; પાણીથી ભરેલું.

પાણીછલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણીછલ્લું

નપુંસક લિંગ

  • 1

    નાળિયેર.