પાણી ઉતારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી ઉતારવું

  • 1

    સખત કામમાં જોડવું.

  • 2

    શરમિંદું કરી દેવું; તેજ તીક્ષ્ણતા દૂર કરવાં.