પાણી ઊતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી ઊતરવું

 • 1

  પાણી ઓછું થવું, જુવાળ ઓસરવો.

 • 2

  ધાતુને પાણી પાયું હોય તેની અસર જતી રહેવી; તેજ તીક્ષ્ણતા કમી થવાં.

 • 3

  આબરૂ જવી.

 • 4

  ખૂબ મહેનત પડવી.

 • 5

  પગે સોજો આવવો.