પાણી પાણી કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી પાણી કરવું

  • 1

    પાણીની તીવ્ર ઝંખના કરવી.

  • 2

    થકવીને ઢીલુંઢસ કરી દેવું.

  • 3

    ખુશ ખુશ કરી નાંખવું.