પાણી પાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી પાવું

 • 1

  ઢોળ ચડાવવો.

 • 2

  હથિયારને ધાર ચડાવવા કે કઠણ કરવા ગરમ કરી પાણીમાં બોળવું.

 • 3

  ઉશ્કેરવું.

 • 4

  વનસ્પતિના મૂળમાં પાણી પહોંચાડવું.