પાણી બદલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી બદલવું

  • 1

    જુદાં હવાપાણીની જગાએ જવું.

  • 2

    બીજા સ્થળનું પાણી ઉપયોગમાં લેવું.