પાતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતરી

સ્ત્રીલિંગ

  • 1

    મગ, મઠ ઇ૰ નાં પાંદડાંનો ભૂકો.

  • 2

    પાંદડે બાંધેલું ફૂલનું પડીકું.

મૂળ

જુઓ પાતરું