પાતાલમાં પેસી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતાલમાં પેસી જવું

  • 1

    ધરતીમાં સમાઈ જવું.

  • 2

    ખૂબ શરમાઈ જવું.

  • 3

    જાહેરમાંથી ખસી જવું.