પાથરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાથરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફેલાવવું.

  • 2

    બિછાવવું.

મૂળ

सं. प्रस्तृ; प्रा. पत्थर