ગુજરાતી માં પાદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાદ1પાદ2

પાદ1

નપુંસક લિંગ

 • 1

  પાદવું તે; વાછૂટ.

મૂળ

'પાદવું' ઉપરથી

ગુજરાતી માં પાદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાદ1પાદ2

પાદ2

પુંલિંગ

 • 1

  પગ.

 • 2

  ચોથો ભાગ.

 • 3

  કવિતાની કડી; ચરણ.

 • 4

  ગ્રંથનો ખંડ કે વિભાગ; જેમ કે, સમાધિપાદ.

 • 5

  પ્રકાશનું કિરણ.

 • 6

  ઝાડનું મૂળ.

મૂળ

सं.