પાનસોપારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાનસોપારી

સ્ત્રીલિંગ

 • 1

  પાન તથા સોપારી; મુખવાસ.

 • 2

  લાક્ષણિક સિપાઈ સપરાંને નાની બક્ષિસ.

 • 3

  કોઈના માનમાં કરાતો સમારંભ.

નપુંસક લિંગ

 • 1

  પાન તથા સોપારી; મુખવાસ.

 • 2

  લાક્ષણિક સિપાઈ સપરાંને નાની બક્ષિસ.

 • 3

  કોઈના માનમાં કરાતો સમારંભ.