પાનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાનો

પુંલિંગ

  • 1

    વાત્સલ્યથી માની છાતીમાં દૂધ ઊભરાઈ આવવું તે.

  • 2

    પોરસો; પાહો.

  • 3

    લાક્ષણિક પોરસ; જુસ્સો; ધૈર્ય.

મૂળ

सं. प्रस्नव; दे. पण्हव; पण्हअ; म. पान्हा, फा. पहन