પાંપણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંપણિયું

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી આંસુ.

  • 2

    ઘઉંના ખેતરના બે શેઢા, જ્યાં ઘઉં સહેજ આછા ઊગે છે.