પાપ ધોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાપ ધોવું

  • 1

    પાપ દૂર કરવું; પ્રાયશ્ચિત્ત કરવું; શુદ્ધિ કરવી.

  • 2

    નિંદા કરવી.