પામર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પામર

વિશેષણ

  • 1

    કંગાલ; રાંક.

  • 2

    તુચ્છ; સાંકડાં મનનું.

મૂળ

सं.