પાયગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયગા

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાર; તબેલો.

  • 2

    ઘોડેસવારની ટુકડી.

મૂળ

फा. पायगाह्