પાયલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયલી

સ્ત્રીલિંગ

  • 1

    અનાજ માપવાનું વાસણ; પાલી (ચાર શૅર).

  • 2

    [ગ્રામ્ય] પાવલી; ચારઆની.

મૂળ

સર૰ म.; 'પાય' પરથી