પાયસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયસો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી પડોશ.

  • 2

    ['પાય'=પગ ઉપરથી?] પાયજામાની બાંય; પાયલો.

મૂળ

સર૰ हिं. पायसा (सं. पार्श्व ?)