પારસ્પરિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસ્પરિક

વિશેષણ

  • 1

    અરસપરસનું; પરસ્પર સંબંધવાળું.

મૂળ

सं.