પારસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસિક

પુંલિંગ

 • 1

  પારસ દેશ; ઈરાન.

 • 2

  તેનો વતની.

 • 3

  પારસી.

 • 4

  ઈરાનનો ઘોડો.

મૂળ

सं.