પારોઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારોઠ

વિશેષણ

  • 1

    અવાવરુ પડી રહેવાથી કઠણ-બરડ થઈ ગયેલું.

  • 2

    પાણી કે ભેજમાં રહેવાથી બોદાઈ જઈ પોચું થઈ ગયેલું.

સ્ત્રીલિંગ

  • 1

    પીઠ બતાવવી તે; પલાયન.