પાર્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્ટી

સ્ત્રીલિંગ

  • 1

    પક્ષ; દળ.

  • 2

    ટુકડી; જૂથ.

  • 3

    મિજલસ; મિજબાની.

મૂળ

इं.