ગુજરાતી

માં પાલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાલક1પાલક2

પાલક1

સ્ત્રીલિંગ

 • 1

  એક ભાજી.

મૂળ

प्रा. पलक्का ( सं. पालक्या)

ગુજરાતી

માં પાલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાલક1પાલક2

પાલક2

વિશેષણ

 • 1

  ઉછેરીને મોટું કરંનાર.

 • 2

  રક્ષક.

પુંલિંગ

 • 1

  ઉછેરીને મોટું કરંનાર.

 • 2

  રક્ષક.

મૂળ

सं.