ગુજરાતી માં પાલખની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાલખ1પાલખ2

પાલખ1

સ્ત્રીલિંગ

  • 1

    એક ભાજી.

મૂળ

प्रा. पलक्का (सं. पालक्या)

ગુજરાતી માં પાલખની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાલખ1પાલખ2

પાલખ2

સ્ત્રીલિંગ

  • 1

    કડિયા વગેરે કારીગરોને ઊંચે કામ કરવા માટે કરેલો વાંસવળીઓનો આધાર.

મૂળ

સર૰ 'પાલખી'