પાલખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલખી

સ્ત્રીલિંગ

  • 1

    (માણસો ઊંચકીને ચલાવે એવું) એક વાહન; સુખપાલ.

મૂળ

सं. पल्यंक; સર૰ हिं. पालकी; म.