પાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલો

પુંલિંગ

 • 1

  ઢોરને ખાવાનાં પાંદડાં.

 • 2

  પાણી પીવાનું વાસણ.

 • 3

  ગાડીગાડા ઉપરની ખપરડાંની છત્રી.

 • 4

  વાદળમાંથી પડતો કરો.