પાળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાળિયો

પુંલિંગ

  • 1

    સ્મારક તરીકે ઊભો કરેલો પથરો; ખાંભી.

  • 2

    ['પાળ' ઉપરથી] ધોરિયો.

મૂળ

सं. पालि=પ્રસંશા (૨) ચિહ્ન