પાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પિવડાવવું.

  • 2

    મેળવવું; પાવવું.

પાવૈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવૈ

સ્ત્રીલિંગ

  • 1

    હીજડો; નપુંસક.