પાવઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવઠું

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી (સોનીનું) તાર ખેંચવાનું ઓજાર.

મૂળ

સર૰ પાવઠડું