પાવઠડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવઠડું

પુંલિંગ

  • 1

    પગથિયું.

  • 2

    પેંગડું.

મૂળ

સર૰ म. पावठणी; सं. पाद +स्थ કે स्थल?