પાવઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવઠો

પુંલિંગ

  • 1

    કૂવા ઉપરના મંડાણના પાયારૂપ બે લાકડાં કે પથ્થર પૈકી એક.

મૂળ

જુઓ પાવઠડું