પાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવન

વિશેષણ

  • 1

    પવિત્ર; શુદ્ધ.

  • 2

    શુદ્ધ કરનારું.

નપુંસક લિંગ

  • 1

    પવિત્રતા; શુદ્ધિ.

મૂળ

सं.