પાશુપત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાશુપત

પુંલિંગ

  • 1

    એક પ્રાચીન શૈવ સંપ્રદાય.

  • 2

    તેનો અનુયાયી.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    શંકરના તેજનું દિવ્ય અસ્ત્ર.