પાસાજળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસાજળ

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    પદાર્થના પાસા પડતાં તેમાં રહેતું જળ; 'વૉટર ઑફ ક્રિસ્ટલિઝેશન'.

મૂળ

પાસો+જળ