પાસાશૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસાશૂળ

નપુંસક લિંગ

  • 1

    પડખામાં ફૂટતું શૂળ.

  • 2

    લાક્ષણિક હંમેશની નજીકની ઉપાધિ કે નડતર.

મૂળ

પાસું+શૂળ