પાહટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાહટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પછાડવું; પાસટવું.

મૂળ

જુઓ પછાટ, પાસટવું

પાહટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાહટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પછાડવું [પાહટી નાંખવું=પછાડી નાખવું].

  • 2

    સૂપડા વડે ઝાટકવું; સોવું.

મૂળ

सं. प्र+आ+शट्