પિચકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિચકારી

સ્ત્રીલિંગ

  • 1

    પાણીની સેડ.

  • 2

    સેડ છોડવાનું ભૂંગળી જેવું એક સાધન.

મૂળ

પિચ +કારી