પિછવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિછવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું કપડું.

  • 2

    પછવાડે રખાતો (જેમ કે ઠાકોરજીની મૂર્તિ પાછળનો) પડદો.

મૂળ

સર૰ हिं.