પિટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિટક

પુંલિંગ

  • 1

    પેટી; પટારો.

  • 2

    બૌદ્ધ ધર્મગ્રંથ (જેમ કે, ત્રિપિટક).

મૂળ

सं.