ગુજરાતી

માં પિંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: પિંડ1પિંડું2

પિંડ1

પુંલિંગ

 • 1

  ગોળો.

 • 2

  પિતૃઓ નિમિત્તે લોટ કે ભાતનો વાળેલો ગોળો.

 • 3

  શરીર.

મૂળ

सं.

ગુજરાતી

માં પિંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: પિંડ1પિંડું2

પિંડું2

નપુંસક લિંગ

 • 1

  પિલ્લું.

મૂળ

सं. पिंड ઉપરથી