પિતૃપ્રધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતૃપ્રધાન

વિશેષણ

  • 1

    પિતા જેમાં મુખ્ય હોય એવી કુટુંબપ્રથાવાળું.

મૂળ

सं.