પિતપાપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતપાપડો

પુંલિંગ

  • 1

    ખાખરાની શિંગ.

  • 2

    પલાશપાપડો.

મૂળ

सं. पीत (પીળું)+ પાપડી