પિતરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતરાઈ

પુંલિંગ

 • 1

  પિત્રાઈ; કાકાનાં છોકરાં; સાતમી પેઢી સુધીમાં એક બાપનો વંશજ.

વિશેષણ

 • 1

  પિતા સંબંધી.

પિત્રાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્રાઈ

પુંલિંગ

 • 1

  કાકાનાં છોકરાં; સાતમી પેઢી સુધીમાં એક બાપનો વંશજ.

મૂળ

सं. पितृव्य

પિત્રાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્રાઈ

વિશેષણ

 • 1

  પિતા સંબંધી.