પિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્ત

નપુંસક લિંગ

  • 1

    કલેજામાં પેદા થતો રસ, જે આંતરડાંમાં ઊતરી ખોરાકને પચાવે છે.

  • 2

    વૈદક પ્રમાણે શરીરની ત્રણ ધાતુઓમાંની એક (કફ, પિત્ત અને વાયુ).

મૂળ

सं.